અમદાવાદ શહેર: અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ:જ્યારે બધું રાખ બની ગયું હતું, ત્યારે FSLએ કરી 172 મૃતકોની ઓળખ
અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ:જ્યારે બધું રાખ બની ગયું હતું, ત્યારે FSLએ કરી 172 મૃતકોની ઓળખ; જાણો કેવી હતી પડકારભરી કામગીરી અમદાવાદમાં 12 જૂન 2025 ના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ કાળજું કંપાવી દેનારી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મોટાભાગના મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના મૃતદેહો એટલી હદે સળગી ગયા હતા કે તેમની ઓળખ કરવી એ વહીવટી તંત્ર માટે સૌથી મોટો પડકાર હતો. તેવા સમયે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ન