ગોધરા: મિરપ ગામે જન કલ્યાણ શિબિર યોજાઈ, ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં ગ્રામજનોને સરકારી યોજનાઓની માહિતી અપાઈ
મિરપ ગામે જન કલ્યાણ શિબિર યોજાઈ, ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં ગ્રામજનોને સરકારી યોજનાઓની માહિતી અપાઈ,પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભા વિસ્તાર હેઠળના ગોલ્લાવ જિલ્લા પંચાયતના સમાવિષ્ટ મિરપ ગામ ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ ઝડપી અને અસરકારક રીતે લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો તેમજ યોજનાઓ અંગેની માહિતી જન-જન સુધી પ્ર