દસ્ક્રોઈ: અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2026: 24 ઓક્ટોબરથી સાબરમતી રિવરફ્રન્ટ પર સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો મહાસંગમ!
અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2026: 24 ઓક્ટોબરથી સાબરમતી રિવરફ્રન્ટ પર સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો મહાસંગમ! અમદાવાદમાં સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિના રસિયાઓ માટે ખુશખબર! અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2026નું આયોજન 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે. આ મહોત્સવમાં પુસ્તકો, સાહિત્ય, સંગીત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો અનોખો સંગમ