ઘોઘા: ઘોઘા તાલુકાના માલપર ગામની સીમમાંથી ઇંગલિશ દારૂના મસ મોટા જથ્થાને LCB પોલીસે ઝડપી લીધો
ઘોઘા તાલુકાના માલપર ગામની સીમમાંથી ઇંગલિશ દારૂના મસ મોટા જથ્થાને LCB પોલીસે ઝડપી લીધો ભાવનગર LCB પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બુધેલ બસ્ટેન્ડ પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળેલ કે માલપર ગામની સીમમાં મામશાથી પીથલપુર ગામ તરફ જવાના કાચા રસ્તે વિજયભાઈ રાજુભાઈ મકવાણા રહે ભાવનગર વાળો એક સફેદ કલરની મહેન્દ્રા બોલેરો ગાડીમાં ઇંગલિશ દારૂનો જથ્થો ભરીને મામશા થી પીથલપુર ગામ તરફ જવાનો છે જે હકીકત મળતા ભાવનગર LCB પોલીસ દ્વારા ત્યાં રેડ દરમ્યાન નાની મો