🚨 મહુવા: શેખપુરમાં આતંક મચાવતો દીપડો આખરે પાંજરે પુરાયો! 🐆💥
મહુવા તાલુકાના શેખપુર ગામના ઝાંઝરવાડી ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લામાં ઘૂમી ભયનો માહોલ સર્જનાર ખૂંખાર દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે.
રાત્રિના સમયે ખોરાકની શોધમાં નીકળેલો દીપડો વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં કેદ થઈ જતાં સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડાનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આવા જ તાજા અને મહત્વના સમાચાર માટે પેજને Like અને Follow કરો!
📰 ધ સત્યમેવ ન્યૂઝ - નિષ્પક્ષ અને સત્ય સમાચાર
#Mahuva #Shekhpur #MahuvaNews #SuratNews #GujaratNews #LeopardCaught #ForestDepartment #SuratDistrict #TheSatyamevNews #BreakingNews #GujaratiNews #LocalNews #MahuvaSurat #WildLifeRescue #facebooknewsfeed
Mahuva, Surat | Oct 23, 2026