ગોધરા: સહકાર સપ્તાહ અંતર્ગત પંચમહાલ દુધ સંઘ દ્વારા "સહકાર સ્વચ્છતા દિવસ"ની ઉજવણી
સહકાર સપ્તાહ અંતર્ગત પંચમહાલ દુધ સંઘ દ્વારા "સહકાર સ્વચ્છતા દિવસ"ની ઉજવણસહકાર સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ધી પંચમહાલ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ., ગોધરા દ્વારા "સહકાર સ્વચ્છતા દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સંઘના પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંઘના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તથા સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉ