🙏✨ શ્રી ગણેશાય નમઃ ✨🙏
રામરોટી ચોક મા વલસાડ ના અદભૂત અને અલગ રીતે બાપ્પા ના દર્શન કરો આપ સાવ ગણેશ ભક્તો નું સ્વાગત છે.… ❤️
🔸 2024 – અદ્ભુત દર્શન
🔸 2025 – શ્રદ્ધાનું સ્વાગત
🔸 2026 – અકલ્પનીય દર્શન 👀✨
દર વર્ષે નવી કલ્પના, નવી ભવ્યતા અને ગણપતિ બાપ્પા પ્રત્યેની અખંડ ભક્તિ સાથે અમે તૈયાર છીએ એક વધુ યાદગાર અધ્યાય માટે.
ગણપતિ બાપ્પા મોરયા! 🙏🐘
મંગલ મૂર્તિ મોરયા! ❤️
Location - Ramroti chowk,valsad (stadium road)
#valsad #ramrotichowk #ganpati #fyp #vapi
Valsad, Valsad | Sep 15, 2026