અંકલેશ્વર: ચાઈનાથી અંકલેશ્વર આવતા ફટાકડાનો જથ્થો ભરી આવતા કન્ટેનર સાથે 4.82 કરોડના 46 હજાર 640 ફટાકડા જપ્ત કરી એક ઇસમને ઝડપી પાડ્યો
વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે.ત્યારે કેટલાક ઈસમો દરિયાઈ માર્ગે ચાઈનાની વસ્તુઓની દાણચોરી હજી પણ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.ચાઈનાથી અંકલેશ્વર આવતા ફટાકડાનો જથ્થો ભરી આવતા કન્ટેનર સાથે ડી.આર.આઇએ ન્હાવા શેવા બંદર પર 4.82 કરોડના 46 હજાર 640 ફટાકડા જપ્ત કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો.ઇનલેન્ડ કન્ટેનર ડિપોટ અંકલેશ્વર તરફ કન્ટેનર ભરી આવતા 4.82 કરોડના ચાઈનીઝ ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે.