ગોધરા: શહેરમા વીજ પુરવઠો ખોરવાતા જનજીવન પ્રભાવિત, મુખ્ય હાઇવે પર વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
ગોધરામાં વીજ પુરવઠો ખોરવાતા જનજીવન પ્રભાવિત, મુખ્ય હાઇવે પર વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયાગોધરા શહેરમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વીજ પુરવઠો ખોરવાવાની અસર શહેરના મુખ્ય માર્ગો અને હાઇવે પર પણ જોવા મળી હતી. માર્ગ લાઇટો બંધ થઈ જતાં મુખ્ય હાઇવે માર્ગ પર વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અંધકારના કારણે વાહનચાલકોને સાવચેતીપૂર્વક વા