ગોધરા: ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારમાં પાણીની સમસ્યાનો અંત, હાજી ફિરદૌસ કોઠીએ ₹50 હજારના ખર્ચે નવી મોટર લગાવી
ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારમાં પાણીની સમસ્યાનો અંત, હાજી ફિરદૌસ કોઠીએ ₹50 હજારના ખર્ચે નવી મોટર લગાવી,ગોધરા શહેરના સિગ્નલ ફળિયા ધંતિયાં પ્લોટ વિસ્તારમાં આવેલ કુવાની પાણીની મોટર બગડી જતાં છેલ્લા ત્રણ દિવસથી સ્થાનિક રહેવાસીઓ પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. પાણી પુરવઠો બંધ થઈ જતાં વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ અંગે સ્થાનિકોએ ગોધરા શહેરના ઉદ્યોગપતિ હાજી ફિરદૌસ કોઠીનો સંપર્ક કરી સમસ્યાની જાણ કરી હતી. જાણ થતાં જ હાજી ફિરદૌસ કોઠ