સાવલી: સાવલી ના જુના સમલાયા થી પસવા ગામ જોડતો રોડ ના પડતર પ્રશ્નોને લઈને આજે માર્ગ અને મકાન વિભાગ ને ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું
VADODARA/SAVLI સાવલી તાલુકો વિકાસના નામે શૂન્ય હોવા થી હવે સાવલી નગર જ નહીં પરંતુ તાલુકા ના ગામોમાં પણ રોડની સમસ્યાઓ સામે આવી છે સાવલી તાલુકાના જુના સમલાયા થી પસવા ગામ જોડતો રોડ ના પડતર પ્રશ્નોને લઈને આજે માર્ગ અને મકાન વિભાગ સામે તાલુકાના ગ્રામજનોએ બાયો ચડાવી આવેદનપત્ર આપ્યું છે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત જુના સમલાયા થી પસવા ગામ ને જોડતો રોડ નું કા