ઘોઘા: ઘોઘા થી સાયકલ લઈને 6 રામ ભક્તો અયોધ્યા જવા માટે થયા રવાના
ઘોઘા થી સાયકલ લઈને 6 રામ ભક્તો અયોધ્યા જવા થયા રવાના ઘોઘા થી સાયકલ લઈને દર્શન કરવા જઈ રહેલ 6 રામ ભક્તોનું ઘોઘા બારવાડા રામજી મંદિરે ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું આજરોજ તારીખ 1 12 2025 ને સોમવારે સવારે 10:00 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા થી સાયકલ લઈને 6 રામ ભક્તો અયોધ્યા જવા માટે થયા રવાના ઘોઘા થી સાયકલ લઈને જઈ રહેલ 6 રામ ભક્તો અંદાજિત 1650 કિલોમીટર નો અંતર કાપી 15 થી 20 દિવસ સતત સાયકલ ચલાવીને અયોધ્યા રામ મંદિર પહોંચશે અને શ્રીરામ ના દર્શ