દસાડા: દસાડા તાલુકામાં માલવણ-દસાડા વચ્ચેના રૂ.253 કરોડના ખર્ચે બની રહેલ રોડની કામગીરી પુરજોશમાં
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકાર રાજ્ય ધોરીમાર્ગ-૧૯ પર રૂ. ૨૨૫ કરોડના ખર્ચે માલવણ-દસાડા વચ્ચે ફોરલેન રોડનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે હાલ OGL બેડ, સબગ્રેડ અને એમ્બેન્કમેન્ટની કામગીરી પ્રગતિમાં છે ગુણવત્તા માટે ફિલ્ડ ડેન્સિટી ટેસ્ટિંગ સતત થઈ રહ્યું છે પાટડી-જૈનાબાદ વચ્ચે રૂ. ૧૬ કરોડનો મુખ્ય બ્રિજ પણ બની રહ્યો છે પાટડી શહેરમાં રૂ. ૧૨ કરોડથી અત્યાધુનિક PQC રોડ તૈયાર થઈ રહ્યો છે આ તમામ પ્રોજેક્ટ્સથી કનેક્ટિવિટી સુધરશે અને આર્થિક વિકાસને વેગ મળશ