ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલા વહોરવાડ ટાંકી પાસેના મતદાન મથક ઉપર. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વહેલી સવારથી જ અહીં મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો ઉત્સાહભેર મતદાન કરવા તો આવ્યા છે, પરંતુ અહીંની વ્યવસ્થા અને મતદાનની ગતિને લઈને મતદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.