આજરોજ જવાહર નવોદય વિદ્યાલય માં ધોરણ છ માં પ્રવેશ માટે સમગ્ર ગુજરાતમાં પરીક્ષા યોજાય રહી છે ત્યારે નર્મદા જિલ્લાના નગરની શ્રી કે એમ શાહ હાઇસ્કુલ અને એક લેવલ રેસીડેન્સિયલ સ્કૂલમાં અંદાજિત 400 થી વધુ બાળકોએ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ છ માં પ્રવેશ પરીક્ષા આપી હતી