Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી ગાંધીનગરે પ્રોહિબિશન વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઉમરસાડી ગામના દેસાઈ ફળિયા નજીક કોસ્ટલ હાઇવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડીને કુલ રૂ. 11.72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. 30 જુલાઈના રોજ એસએમસી ગાંધીનગરના પીએસઆઈ જે. એસ. રાજપૂતના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઉમરસાડી ગામના દેસાઈ ફળિયા નજીક કોસ્ટલ હાઇવે પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે કુલ 2,494 વિદેશી દારૂની બોટલો, બિયર ટીન અને પાઉચ કબજે કર્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 6 લાખ 60 હજાર 786 જેટલી થાય છે. ઉપરાંત બે મોબાઇલ ફોન, રોકડ રૂપિયા 1,750 અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 11 લાખ 72 હજાર 536નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે કૃષ્ણા ઓમપ્રકાશ ગુપ્ત�

Valsad, Valsad | Jul 31, 2026
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી ગાંધીનગરે પ્રોહિબિશન વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઉમરસાડી ગામના દેસાઈ ફળિયા નજીક કોસ્ટલ હાઇવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડીને કુલ રૂ. 11.72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. 30 જુલાઈના રોજ એસએમસી ગાંધીનગરના પીએસઆઈ જે. એસ. રાજપૂતના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઉમરસાડી ગામના દેસાઈ ફળિયા નજીક કોસ્ટલ હાઇવે પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે કુલ 2,494 વિદેશી દારૂની બોટલો, બિયર ટીન અને પાઉચ કબજે કર્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 6 લાખ 60 હજાર 786 જેટલી થાય છે. ઉપરાંત બે મોબાઇલ ફોન, રોકડ રૂપિયા 1,750 અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 11 લાખ 72 હજાર 536નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે કૃષ્ણા ઓમપ્રકાશ ગુપ્ત� - Valsad News