મહેમદાવાદ: દિવાળી નિમિત્તે વેદ મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલ દ્વારા દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા
મહે.ખાત્રજચોકડી વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા દિવાળીના પવિત્ર નિમિત્તે દરેક દર્દીઓને નિઃશુલ્ક સેવાઓનો લાભ. હોસ્પિટલ દ્વારા કેસ ફી, રિપોર્ટ, જનરલ વોર્ડ એડમિટ ચાર્જ, બેડ ચાર્જ, જેવા વિવિધનો કોઈ પણ ચાર્જ લીધા વગર આજે 10 ઓક્ટોબરથી લઈને 25 ઓક્ટોબર સુધી નિઃશુલ્ક સેવાઓ અપાશે. ત્યારે સુંદર ભગીરથ સત્તકાર્ય બદલ તેઓની આ તદ્દન ફ્રી નિઃશુલ્ક સેવાને મહેમદાવાદ શહેર અને તાલુકાની જનતાએ નવી આધુનિક હોસ્પીટલ તૅમજ દિવાળી પર્વ નિમિત્તે આપેલ સેવાને ર્બિરદાવી.