કપરાડા: કપરાડામાં સૌથી વધુ 44 મિમી વરસાદ, મધુબન ડેમમાં 11,764 ક્યુસેક પાણીની આવક
Kaprada, Valsad | Sep 14, 2025 વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 44 મિમી વરસાદ નોંધાયો છે. વાપીમાં 27 મિમી, પારડીમાં 25 મિમી, ધરમપુરમાં 21 મિમી, ઉમરગામમાં 17 મિમી અને વલસાડમાં 14 મિમી વરસાદ નોંધાયો છે.