તળાજા: તળાજામાં મધરાતે રહસ્યમય ઘટના : પતિ-પત્નીનું બળેલી હાલતમાં મોત, વિસ્તારમાં ખળભળાટ
તળાજા ભાવનગરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના રામટેકરી રોડ વિસ્તારમાં પતિ-પત્નીનું રહસ્યમય રીતે મોત થતાં વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. માહિતી મુજબ, રાત્રિના અંદાજે ત્રણ વાગ્યાના આસપાસ આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક દંપતિના નામ કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને રેખાબેન કિશોરભાઈ વૈઠા હોવાનું જાણવા મળ્યું છે. બંનેના મૃતદેહ પોતાના જ ઘરનાં પલંગ ઉ