Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: મહાનગર પાલિકાના મહિલા મેયર પર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયા, મેયરએ પ્રતિક્રિયા આપી

Bhavnagar City, Bhavnagar | Jun 4, 2026
ભાવનગર મહાનગર પાલિકાના નવનિયુક્ત મહિલા મેયર ઉષાબેન તલરેજાની પસંદગીને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પક્ષે મેયરને "વિવાદિત મેયર" ગણાવી પાંચ મુદ્દાઓ પર લેખિત સ્પષ્ટતા માંગતા પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તાએ પત્ર લખી મેયર પદની ગરિમા અને પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી જનતા સમક્ષ જવાબ આપવા માંગ કરી છે. બીજી તરફ મેયર ઉષાબેન તલરેજાએ કોંગ્રેસના આક્ષેપોને ફગાવતા જણાવ્યું છે કે તેમની પાસે હજુ સુધી કોઈ લેખિત કે મૌખિક રજૂઆત પહોંચી નથી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: મહાનગર પાલિકાના મહિલા મેયર પર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયા, મેયરએ પ્રતિક્રિયા આપી - Bhavnagar City News