દસ્ક્રોઈ: અમદાવાદમાં હવે ગુગલ મેપની મદદથી ટ્રાફિક પોલીસને રિયલ ટાઈમ ડેટા મળશે
ગુગલ મેપની મદદથી ટ્રાફિક પોલીસને રિયલ ટાઈમ ડેટા મળશે: SG હાઈવે, SP રીંગ રોડ, નારોલ, નરોડા સહિત 13 મુખ્ય રસ્તા પર ટ્રાફિક કે પાણી ભરાશે તો મિનિટોમાં ખબર પડી જશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા Google Mapsनı 'Road Management Insights (RMI)' નામના અદ્યતન ટ્રાફિક ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રોડ ઉ