વડગામ: મુડેઠા ગામે યોજાયેલી અશ્વદોડ અને ઊંટ દોડના વિડીયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ
મુડેઠા ગામે ભાઈબીજના દિવસે વર્ષોની પરંપરા મુજબ અશ્વ દોડ યોજાઈ હતી જોકે આ વખતે અશ્વ દોડ સાથે ઊંટ દોડ પણ યોજવામાં આવી હતી આ વિડીયો સોશિયલ મીડિયામાં આજે ગુરુવારે રાત્રે 8 કલાક આસપાસ વાયરલ થયા છે.