ગોધરા: ભાજપનું મેન્ડેટ ન હોવાનું કારણ આપી કોંગ્રેસનું ફોર્મ રદ થવા મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પ્રતિક્રિયા આપી
ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં એક અત્યંત હાસ્યાસ્પદ અને વિવાદાસ્પદ કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. ચૂંટણી અધિકારીના આ નિર્ણય સામે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે.નગર પાલિકા ચૂંટણી અધિકારી દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે, તેમાં ખૂબ જ આશ્ચર્યજનક કારણ દર્શાવવામાં આવ્યું છે. આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે