ઘોઘા: ઘોઘા તાબેના હાથબ ગામે માં પાન સેન્ટર નામની દુકાનમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઈસમને ઝડપી લીધો
ઘોઘા તાબેના હાથબ ગામે બોરડા વિસ્તારમાં આવેલ માં પાન સેન્ટર નામની દુકાનમાંથી એક ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઈસમને ઝડપી લેતી ઘોઘા પોલીસ ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઘોઘા તાબેના હાથબ ગામે પહોંચતા ત્યાં ખાનગી રાહે બાતમી મળેલ કે હાથબ ગામે બોરડા વિસ્તારમાં આવેલ માં પાન સેન્ટર નામની દુકાને ઈંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે તેવી હકીકત મળતા ત્યાં રેડ દરમિયાન દુકાનની તપાસ કરવામાં આવતા દુકાનની પાછળથી એક ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી