પાલીતાણા: સુરત, અમદાવાદ, ગોધરા સહિત વિવિધ જિલ્લાઓ માટે વધારાની એસટી બસો દોડાવવા પાલીતાણા એસટીએ નિર્ણય લીધો
સુરત થી રત્ન કલાકારોને દિવાળી માટે વતન લાવવા તેમજ પાલીતાણાથી શ્રમિકોને પોતાના વતન દિવાળી કરવા માટે તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે એક્સ્ટ્રા બસો નું સંચાલન કરવામાં આવશે જેથી મુસાફરોને અવગણના પડે જેને લઇને તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે