ગોધરા: લોકશાહીના પર્વમાં 97 વર્ષીય દાદાનો ઉત્સાહ અને જજબા ને સલામ જીલ્લા પોલીસ અધિક્ષકે 97 વર્ષના મતદાર નું સન્માન કર્યું
લોકશાહીના પર્વમાં 97 વર્ષીય દાદાનો ઉત્સાહ અને જજબા ને સલામ જીલ્લા પોલીસ અધિક્ષકે 97 વર્ષના મતદાર ને સાલ ઓઢાડી સન્માન કર્યું..યુવા પેઢી માટે પ્રેરણારૂપ હોવાનું પોલીસ અધિક્ષક ડૉ હરેશ દુધાતે જણાવ્યું,લોકશાહીના મહાપર્વમાં આજે કાલોલ તાલુકાના મલાવ ગામે એક અદભૂત અને પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. જ્યાં 97 વર્ષની વયના અનિરુદ્ધ દાદાએ પોતાની નબળી શારીરિક સ્થિતિ છતાં મતદાન કરી લોકશાહી પ્રત્યેની પોતાની નિષ્ઠા સાબિત કરી છે. વૃદ્ધાવસ્થાને કારણે દાદા