નડિયાદ: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા ની અધ્યક્ષતામાં યોગી ફામ ખાતે જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની મુખ્ય ઉપસ્થિતિમાં કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.માનવ આરોગ્ય અને વૈશ્વિક પર્યાવરણ જાળવણી માટે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય"- જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવાની અપીલ કરતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા.