ઘોઘા તાબેના કોળિયાક નિષ્કલંક મહાદેવ ના દરિયામાં એક યુવક ફસાયો યુવકનું મરીન પોલીસ તેમજ ઘોઘા પોલીસ દ્વારા કરવામાં આવ્યું રેસ્ક્યુ આજરોજ તા. 8/12/25 ને સોમવારે સાંજે 6 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા તાબેના કોળિયાક નિષ્કલંક મહાદેવ ના દરિયામાં એક યુવક ફસાઈ જતા યુવકનું કરવામાં આવ્યું રેસ્ક્યુ ઘોઘા તાબેના કોળિયાક નિષ્કલંક મહાદેવના દરિયામા એક યુવક ફસાઈ જતા ફસાયેલ યુવક નિષ્કલંક મહાદેવના મંદિરે ઉપર ધજા પાસે ટોચ ઉપર ચડી જતા યુવકનો થયો આબાદ બચાવ આ બનાવની