Public App Logo
Jansamasya
Delhimetro
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

ટંકારા: ટંકારાના બંગાવડી ગામ નજીક SMCએ રેડ કરી ટ્રકમાંથી વિદેશી દારૂના જંગી જથ્થા સાથે બે ઇસમોને દબોચ્યા

Tankara, Morbi | Dec 21, 2025
ટંકારાના બંગાવડી ગામ જવાના રસ્તે રોડ પર પીથડ માતા મંદિર બંગાવડી ગામ નજીક SMCએ રેડ કરી ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-3072 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂ. 62,29,427 ના મુદ્દામાલ સાથે બે ઈસમોને મોરબી SMCએ ઝડપી પાડયા છે.
ટંકારા: ટંકારાના બંગાવડી ગામ નજીક SMCએ રેડ કરી ટ્રકમાંથી વિદેશી દારૂના જંગી જથ્થા સાથે બે ઇસમોને દબોચ્યા - Tankara News