Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: જગન્નાથ મંદિર ખાતે જળયાત્રા નીકળી

આજે સોમવારે સવારે 8.30 વાગ્યાથી ભગવાન જગન્નાથ મંદિરથી જળયાત્રાનો પ્રારંભ કરાયો હતો.વાજતે ગાજતે ભગવાનજીની જળયાત્રા નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સાથે જ ભજન મંડળીઓ પણ જોડાઇ હતી.ગજરાજો અને વાજતે ગાજતે જળયાત્રાનો પ્રારંભ કરાયો છે.

MORE NEWS