થરાદ: સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે વાવ-થરાદ જિલ્લા માટે નવી ભેટ થરાદથી એકતાનગર (Statue of Unity) માટે નવી બસ સેવાનો શુભારંભ
એકતા, વિકાસ અને પ્રગતિના માર્ગે આગળ વધતો નવ રચિત વાવ-થરાદ જિલ્લો સરદાર સાહેબના એકતાના સંદેશને જીવન્ત કરતો વાવ થરાદ જીલો ભારતના લોખનડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયન્તિ નિમિતે રાજ્યમાં અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આજે થરાદ ડેપો દ્વારા સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે વાવ-થરાદ જિલ્લા માટે નવી ભેટ થરાદથી એકતાનગર (Statue of Unity) માટે નવી બસ સેવાનો શુભારંભ કરાયો પ્રસંગે મોટી સંખ્યમાં થરાદ નગર ના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા