Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: શહેરના પથિકાશ્રમ પાસે પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ લાગતા ફાયર દ્વારા કાબુ મેળવ્યો

Bhavnagar City, Bhavnagar | Jun 26, 2026
ભાવનગર શહેરના પથિકાશ્રમ પાસે પ્લાસ્ટિક ગોડાઉનમાં લાગી આગ, પથિકાશ્રમ નજીક આવેલા શ્રી મોરલીઘર પ્લાસ્ટિક મોલ નામના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી, ગોડાઉનમાં પ્લાસ્ટિકનો સમાન હોવાથી આગ વિકરાળ બની હતી, આગની ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળાં એકઠા થયા, સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, બનાવ અંગે જાણ થતા ફાયર, PGVCL, પોલીસ સહીત કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, ફાયર દ્વારા બે ગાડી પાણી છટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: શહેરના પથિકાશ્રમ પાસે પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ લાગતા ફાયર દ્વારા કાબુ મેળવ્યો - Bhavnagar City News