ભાવનગર શહેર: અમરેલીના બાધડા ગામે યુવાનને માર મારવામાં આવતા મોત થતા મૃતદેને PM અર્થે સર ટી હોસ્પિટલ ખસેડાયો
Bhavnagar City, Bhavnagar | Apr 30, 2026
અમરેલી જિલ્લાના બાધડા ગામે એક યુવાન વાડી વિસ્તારમાં માર મારેલી હાલતે મળી આવ્યો હતો. જે ઘટનાની જાણ થતા પરિવારજનો દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડાતા મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારજનો દ્વારા પેનલ PM અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડી યોગ્ય કાર્યવાહી કરવામાં માંગ કરાઈ હતી.