વઢવાણ: સુરેન્દ્રનગરમાં વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થયો ત્યારે ખેલૈયાઓ પણ ચાલુ વરસાદમાં મન મૂકીને ગરબે રમ્યા
ગઈકાલ બોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો વરસાદ પડતા શેરી ગરબીઓ અને ખાનગી પાર્ટી પ્લોટોમાં પણ ખેલૈયાઓ પણ ચાલુ વરસાદમાં ગરબે રમતા નજરે પડ્યા હતા અને સૌ કોઈએ માતાજીની ચાલુ વરસાદમાં ગરબે રમ્યા હતાં