અમદાવાદ શહેર: અમદાવાદના રાણીપમાં પુત્રની હત્યા કરનાર પિતાની ધરપકડ
અમદાવાદમાં પુત્રની હત્યા કરનાર પિતાની ધરપકડ.. રાણીપના ખોડિયાર નગરમાં તહેવાર દરમિયાન જ હત્યા..રાણીપ પોલીસે મંગળવારે 2 કલાકે જણાવ્યું કે, પુત્રથી કંટાળી ગયેલા પિતાએ નિર્મમ હત્યા કરી..રાણીપ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી..ધારિયાનો ઘા મારી પુત્રની હત્યા કરી હતી..લાંબા સમયથી બેરોજગાર અને ઝઘડા કરતા પુત્રની હત્યા..પિતા ભાઈલાલ ગોહિલે પોતાના પુત્રની હત્યા કરી