પાલનપુર: પાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સ્ક્રેપના વેપારીઓ સાથે બેઠક યોજાઈ
પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સ્ક્રેપના વેપારીઓ સાથે આજે પાલિકા હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ અંગેની માહિતી આઠ કલાક આસપાસ મળી હતી.