ઘોઘા: ઘોઘા રોરો ફેરી રોડ ઉપર એક ઈસમ ઉપર હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડનાર આરોપી ને ઘોઘા પોલીસે ઝડપી લીધો
ઘોઘા રોરો ફેરી રોડ ઉપર એક ઈસમ ઉપર હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડનાર આરોપી ને ઘોઘા પોલીસે ઝડપી લીધો તા/7/10/25 ના રોજ સામાન્ય બાબતને લઇ કરણ અરજણભાઈ સોલંકી નામના વ્યક્તિ ઉપર વિક્રમ જીવાભાઈ ચૌહાણ તેમજ અર્જુન ઉર્ફે ભૂરો મનુભાઈ કંટારીયા નામના વ્યક્તિ દ્વારા કરણ ને માથાના ભાગે લોખંડનો પાઇપ તેમજ લાકડી મારી ગંભીર ઈજા પહોચાડી હતી ત્યારે આ બંને ઈસમો વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાતા ઘોઘા પોલીસે વિક્રમ નામના વ્યક્તિને ઝડપી લઇ કાયદેસર ની