ભાવનગર: માલણકા ગામે યુવકની હત્યાં મામલે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા
ભાવનગર શહેરના માલણકા ગામે વાડી વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટના બની હતી. બે દિવસ પૂર્વે યુવકની હત્યા કરાયાની ઘટના મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અને યુવાનની હત્યાં મામલે 3 શખ્સોને ઝડપી લીધા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.