મહુધા: મહુધા પોલીસ સ્ટેશન દ્વારા મહુધા શ્રીમતી સ્વયં પ્રભાબેન શાહ હાઈસ્કૂલ માં સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
Mahudha, Kheda | Oct 13, 2025 મહુધા પોલીસ સ્ટેશન દ્વારા મહુધા શ્રીમતી સ્વયં પ્રભાબેન શાહ હાઈસ્કૂલ માં આશરે 75 થી વધારે વિધાર્થીઓને સાયબર ક્રાઇમ અવેરનેસ અંગે સમજુતી આપવામાં આવી તેમજ નવા કાયદા અંગે તેમજ ટ્રાફિક અવેરનેસ અંગે હેલ્મેટ ફરજિયાત પહેરવા બાબતે પણ સમજ આપવામાં આવી હતી