અમદાવાદ શહેર: અમદાવાદના ભૂયંગદેવ ચાર રસ્તા પર મારામારી
અમદાવાદના ભૂયંગદેવ ચાર રસ્તા પર મારામારીની ઘટના સામે આવી છે.. શનિવારે 6.15 કલાકે જાહેર રોડ પર મારામારી થઈ.. 2 લોકોએ રોડ પર છૂટા હાથે એક બીજાને માર માર્યો હતો.. જોકે સ્થાનિકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.. ઘટનાને લઈ રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.