ગોધરા: શ્રી શરદ શાહ કોલેજ દ્વારા BCA ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય ફેરવેલ પાર્ટીનું આયોજન
ગોધરાની શ્રી શરદ શાહ કોલેજ દ્વારા BCA ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય ફેરવેલ પાર્ટીનું આયોજન,ગોધરા શહેરના શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર એવી શ્રી શરદ શાહ કોલેજ દ્વારા આજ રોજ BCA (બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન) ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના બસ સ્ટેશન રોડ પર સ્થિત હોટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ પ્રમુખ ભૂપેશ કુમાર શાહ,