આણંદ: ધનતેરસના શુભ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે હિસાબ વિભાગના કાર્યાલયમાં લક્ષ્મી પૂજન તથા ચોપડા પૂજન નું આયોજન
Anand, Anand | Oct 18, 2025 આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવશ્રી, મુ. હિસાબી અધિકારીશ્રી, વિવિધ શૈક્ષણિક વિભાગના વડાશ્રીઓ, શિક્ષક ગણ, કચેરી વિભાગ વડાશ્રીઓ, બિનશૈક્ષણિક કર્મચારીઓ, વિવિધ બેન્કોના પદાધિકારીશ્રીઓ, સીએ બ્રિજેશ શાહ, શ્રી સુનીલભાઈ શાહ તથા અગ્રણીશ્રીઓએ મળીને સમૃદ્ધિ, સુખ અને સકારાત્મકતાના આશીર્વાદ માટે પ્રાર્થના કરી હિન્દુ મહાપર્વની શુભેચ્છાઓ પાઠવી