સિહોર: શિહોરના ગ્રામ્ય વિસ્તારમાં વનરાજાની લટાર. થોરાળી ગામે રાત્રિના સમયે બે વનરાજા કેમેરામાં કેદ
શિહોર તાલુકાના વરલ નજીક થોરાળી ગામમાં ગઈ રાત્રે સિંહો નીકળ્યા હતા વરલ ગામે પણ વારંવાર ગામની નજીક આવી જાય છે હમણાં થોડા દિવસ પહેલા સાત આઠ મરણ કરેલ જોકે બે ત્રણ દિવસે સિહો મારણ કરે છે હાલમાં ખેડૂતો રાત્રે વાડીએ જઈ શકતા નથી ખેડૂતોનો એક જ પ્રશ્ન છે દિવસે વીજળી આપે અનેકવાર રજૂઆત કરવા છતાં દિવસે વીજળી આપતા નથી સિંહોના આટા ફેરા વચ્ચે બીકના માયરા ખેડૂતો વાડીએ રહી શકતા નથી રાત્રે કેવી રીતે પાણી વાળી શકે હાલમાં વરસાદ નથી એટલે ખેડૂતોને પાણી પાવું પડે