માંડલ: માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો કાયમી વરસાદી પાણીના માર્ગ ઉપર માટીપુરાણની કામગીરીથી સ્થાનિકો રોષે ભરાયા
માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો કાયમી વરસાદી પાણીના માર્ગ ઉપર માટીપુરાણની કામગીરીથી સ્થાનિકો રોષે ભરાયાં ખાનગી ઔદ્યોગિક MASCOTકંપનીએ માનપુરા સીમ વિસ્તારની આશરે ૭૦૦ વીઘા જમીનમાં માટી પુરાણ કરી રહ્યાં હોવાનો આક્ષેપ ભુતકાળમાં વરસાદી પાણીના કારણે માનપુરા ગામ પાણીમાં ગરકાવ થયું હતું: તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ, આવેદનપત્ર પાઠવવામાં આવ્યું...