👑🙏 નાનકવાડાના રાજા 🙏👑
નાનકવાડા ક્રોસ, સિવિલ રોડ, 4 રસ્તા, વલસાડ ખાતે બિરાજમાન ગણપતિ બાપ્પાના ભવ્ય દર્શન. 🌺✨
બાપ્પાની ભક્તિ અને ભવ્યતાનો આ નજારો દિલ જીતી લે એવો છે. ❤️🚩
🙏 ગણપતિ બાપ્પા મોરિયા!
🚩 મંગલમૂર્તિ મોરિયા!
📍 નાનકવાડા ક્રોસ, સિવિલ રોડ, 4 રસ્તા, વલસાડ
#NanakwadaNaRaja #GanpatiBappaMorya #GanpatiDarshan #Ganpati2026 #Ganpati Valsad ValsadVasi Nanakwada CivilRoad ValsadGanpati GaneshChaturthi GaneshUtsav BappaMorya Gujarat MangalMurtiMorya
Valsad, Valsad | Sep 16, 2026