ગારિયાધાર: શહેરમાં થયેલ મારામારી કેસમાં કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો આરોપીઓને એક વર્ષની સજા ફટકારાઇ
ગારીયાધાર શહેરમાં થોડા વર્ષ પહેલા થયેલ મારામારીની ઘટનામાં ગારીયાધાર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં સરકારી વકીલ સહિતની ધારદાર રજૂઆતો ધ્યાન રાખી આધાર પુરાવા ગ્રાહ્ય રાખી સજા ફટકારવામાં આવી છે જેમાં એક વર્ષની સજા અને દંડ ફટકારવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે