દસ્ક્રોઈ: અમદાવાદમાં આકરા ઉનાળા વચ્ચે મુસાફરોને મોટી રાહત,લાલદરવાજા બસ ટર્મિનલ ખાતે ગરમીથી બચવા વિશેષ વ્યવસ્થા
અમદાવાદમાં આકરા ઉનાળા વચ્ચે મુસાફરોને મોટી રાહત લાલદરવાજા બસ ટર્મિનલ ખાતે ગરમીથી બચવા વિશેષ વ્યવસ્થા બસ ટર્મિનલ પર મુસાફરો માટે લગાવવામાં આવ્યા સ્પ્રિંકલર સ્પ્રિંકલરને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો ત્યારે તમે આ કુલ બસ સ્ટેન્ડના દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે આજરોજ આઠ તારીખના બપોરે 3:00 વાગ્યાના બસ સ્ટેન્ડમાં નાના વિચારથી લોકોને મોટી રાહત મળી છે