જાંબુઘોડા પોલીસે આજે સોમવારે બપોરે ભીલ ડુંગરા ગામ નજીકથી એક મોટર સાયકલ સાથે ચાલક વિજયભાઈ નાયકાને ઝડપી વિદેશી દારૂના બિયરના ટીન નંગ 36 જેની કિં. 4140 તેમજ મેક્સ ગાડી જેની કિંમત 50,000 મળી ફૂલ 54,140 ના મુદ્દામાલ ઝડપી પોલીસે વિજય નાયકા સામે પ્રોહીબિશનનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે