વટવા: ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની મેસમાં ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ,કોગ્રેસના પ્રહાર
ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની મેસમાં ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ પરિપત્ર કરી જાણ કરી ગેસ સિલિન્ડરનો પૂરતો પુરવઠો પૂરો પાડવા માટે પ્રયાસ કરતા હોવાનો દાવો કર્યો ગેસની અછતના કારણે વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનના મેનૂમાં ઘટાડો કરાયો ગઈકાલે મેનુમાંથી રોટલી ગાયબ થઈ ગઈ હોવાનો કોંગ્રેસે દાવો કર્યો