ભાવનગર શહેર: શહેરના બંદર રોડ સહિતના વિસ્તારોમાં જુદા જુદા ત્રણ દિવસ માટે રીપેરીંગની કામગીરીને લઈને વીજ પુરવઠો બંધ રહેશે
Bhavnagar City, Bhavnagar | May 31, 2026
ભાવનગર પીજીવીસીએલ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર ભાવનગર શહેરમાં પીજીવીસીએલની મેન્ટેનન્સની કામગીરીને લઈને શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા ત્રણ દિવસ માટે વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં તારીખ એક 6 ને સોમવારથી લઈને તારીખ 3 6 ને બુધવાર સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં સવારે છ થી લઈને બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે જ્યાં અંગે લોકોને નોંધ લેવા જણાવ્યું હતું